આગામી 18 જૂન, 2024 ના રોજ સવારે 10:30 કલાકથી આ પોર્ટલ ખેડૂતો માટે સાત દિવસ માટે ખુલ્લુ મુકાશે. આ સમય દરમ્યાન, ખેડૂતો નીચે મુજબની યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકશે:
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024
ફોન સહાય યોજના
પાક સંગ્રહ સ્ટ્રક્ચર સહાય યોજના
પાણીના ટાંકા બાંધકામ સહાય યોજના
આઈ-ખેડૂત પોર્ટલ ખેડૂતોને ઘરે બેઠા સરકારી યોજનાઓનો લાભ મેળવવાની સુવિધા આપે છે.
આઈ-ખેડૂત પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો:
ખેડૂતો https://ikhedut.gujarat.gov.in/ ની મુલાકાત લઈને પોર્ટલ પર જઈ શકે છે.
પોર્ટલ પર, તેઓએ “અરજી કરો” ટૅબ પર ક્લિક કરવું પડશે અને પછી તેમની પસંદગીની યોજના પસંદ કરવી પડશે.
યોગ્ય માહિતી દાખલ કર્યા પછી, તેઓએ ઓનલાઈન ફોર્મ સબમિટ કરવું પડશે.
અરજી થયા પછી, ખેડૂતો તેમની અરજીની સ્થિતિ પોર્ટલ પર ટ્રૅક કરી શકશે.
આગામી 18 જૂનથી 24 જૂન સુધી આઈ-ખેડૂત પોર્ટલનો લાભ લેવાનો આ સુવર્ણ તક ચૂકશો નહીં!

dhukkahamza
ReplyDeleteThanks
ReplyDeletePost a Comment