Indian Navy Recruitment 2023: ભારતીય નૌકાદળમાં (Indian Navy Job) અધિકારીની નોકરી મેળવવાની મોટી તક છે. Joinindiannavy.gov.in દ્વારા આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ આ બાબતો ધ્યાનથી વાંચવી જોઈએ.
Indian Navy Recruitment 2023: ભારતીય નૌકાદળમાં સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક છે. આ માટે ભારતીય નૌકાદળએ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ માંગી છે. અરજીની પ્રક્રિયા 29મી એપ્રિલથી શરૂ થઈ હતી અને અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 14મી મે છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો શોર્ટ સર્વિસ કમિશન (SSC), શિક્ષણ શાખા અને ભારતીય નૌકાદળની ટેકનિકલ શાખાની એક્ઝિક્યુટિવ બ્રાન્ચમાં જોડાવા માટે ઑનલાઇન અરજી કરી શકે છે. આ માટે, ઉમેદવારો ભારતીય નૌકાદળની ઓફિશિયલ વેબસાઇટ, joinindiannavy.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 242 જગ્યાઓ ભરવામાં આવશે.
*🔥🛥️ઇન્ડિયન નેવી દ્વારા 362 ટ્રેડસમેન મેટની પોસ્ટ માટે ભરતી જાહેર*
👉🏻 *લાયકાત* 10 પાસ અને ITI પાસ
👉🏻 *પગાર* : 18 હજાર થી શરૂ
👉🏻 *છેલ્લી તા* 25-09-2023
✅ ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

Post a Comment