Gujarat Home Guard Bharti 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત પોલીસમાં 8 પાસ માટે ગુજરાત હોમ ગાર્ડ ભરતી 2023ની જગ્યાઓ પર સીધી નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Gujarat Home Guard Bharti 2023
સંસ્થાનું નામ . ગુજરાત હોમ ગાર્ડ ભરતી (Gujarat Home Guard Bharti 2023)
નોકરીનું. સ્થળ ગુજરાત
અરજી કરવાનું માધ્યમ. ઓફલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ. 15 સપ્ટેમ્બર, 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ. 25 સપ્ટેમ્બર, 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક homeguards.gujarat.gov.in
ગુજરાત હોમ ગાર્ડ ભરતી 2023 માટે લાયકાત
આ ભરતીની નોટિફિકેશન ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 14 સપ્ટેમ્બર, 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 25 સપ્ટેમ્બર, 2023 છે.
ગુજરાત હોમ ગાર્ડ ભરતી માટે અરજી કઈ રીતે કરવી?
- આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
- અરજી કરવાનું સરનામું ભરૂચનું કોઈપણ પોલીસ સ્ટેશન છે.
- આધારકાર્ડ / રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- તથા અન્ય

Post a Comment