અંબાલાલ પટેલની આગાહી:
વરસાદની આગાહી અંબાલાલ પટેલ 17 જૂનથી 22 જૂન દરમિયાન ગુજરાતમાં વીજળીના કડાકા અને ભારે વરસાદ.
અરબી સમુદ્ર અને ભંગારની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ કારણભૂત.
અમરેલી, જુનાગઢ, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જામનગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ખાસ કરીને ભારે વરસાદ.
ગોધરા, અમદાવાદ, રાજકોટ અને મોરબી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ.
પરેશ ગૌસ્વામીની આગાહી:
હવામાન શાસ્ત્રી એવા અને ગુજરાતના હવામાન નિષ્ણાંત ગણવામાં આવે છે પ્રેસ ગૌસ્વામી આગાઈ કરવામાં આવી છે કે જે હાલમાં ચોમાસુ બેસી ગયું છે અને હા માં વિભાગ દ્વારા ૧૧ જૂનથી લઈને 25 જૂન સુધી ફુલ ગુજરાતમાં આવી જશે અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમ કે વલસાડ ડાંગ એ તમામ જિલ્લાઓ ચોમાસાથી ભરપૂર થઈ જશે સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડશે અને હળોદરા પણ સારા થઈ જશે11 જૂનથી 25 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું આગમન. દક્ષિણ ગુજરાત, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં વહેલા વરસાદ. સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ.

Post a Comment