ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી જાહેર , 502 જગ્યા માટે બમ્પર ભરતી અહીં જાણો માહિતી

 



ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી જાહેર , 502 જગ્યા માટે બમ્પર ભરતી અહીં જાણો માહિતી ગુજરાત ગૌણ સેવા દ્વારા ખૂબ જ મોટી બે ફરતી જાહેર કરવામાં આવી છે જેમાં અલગ અલગ જગ્યા છે એના હસમુખ પટેલ ટ્યુટ કરીને જણાવ્યું છે કે બાગાયત મદનેશ પડતી અને ખેતી મદદ નિષ્પત્તિ જાહેર કરવામાં આવી છે જેને નોટિફિકેશન વેબસાઈટ પર આપવામાં આવેલ છે


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી GSSSB Recruitment 2024

ભરતી સંસ્થાનું નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ભરતી પોસ્ટનું નામ– ખેતી મદદનીશ : 436
– બાગાયત મદદનીશ: 52,
– મેનેજર (અતિથિગૃહ): 14
ભરતી વર્ગવર્ગ- ૨ અને ૩
ઓફિશિયલ વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/ & https://gsssb.gujarat.gov.in/
અરજી કરવાની છેલ્લી તારીખ૨૩/૦૭/૨૦૨૪

ગુજરાત ગૌણ સેવા દ્વારા સીધી ભરતી જાહેર

ગુજરાત ગૌણ સેવા દ્વારા એક સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં તમે પણ ફોર્મ ભરવા માંગો છો તો ઓજસ ઓફિશિયલ વેબસાઈટ પરથી દરેક ઉમેદવાર ફોર્મ ભરી શકશે અને જેની લીંક નીચે આપેલ છે તેનાથી પણ તમે ફોર્મ ભરી શકો છો 20-07-2024 ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 23 7 2024 સુધી રહેશે


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની માહિતી.

પોસ્ટખાલી જગ્યા
ખેતી મદદનીશ436
બાગાયત મદદનીશ52
મેનેજર (અતિથિગૃહ)14
કુલ502

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે જગ્યા

ગુજરાત ગૌણ સેવા મંડળ ની ભરતી ની તૈયારી કરે છે અને સારા એવા વિદ્યાર્થીઓ તેમના માટે સારા સમાચાર છે કે ગૌણ સેવા મંડળ દ્વારા 5002 જગ્યા પર જાહેર કરવામાં આવેલ ભરતી માટે તમે ફોર્મ ભરી શકો છો જેની વિગતવાર માહિતી અમે આ પોસ્ટમાં આપીશું તમને

બાગાયત મદદનીશ ભરતી 2024 ફોર્મ ભરવા માટેની મહત્વપુર્ણ લિંકGSSSB Recruitment 2024.

  • GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી ઓનલાઇન અરજી કરવા https://ojas.gujarat.gov.in/

Post a Comment

Previous Post Next Post