Navodaya Vidyalaya Bharti 2024: નવોદય વિદ્યાલયમાં 10 પાસથી લઈ તમામ માટે 1377+ જગ્યાઓ પર સરકારી નોકરીની તક આવી ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Navodaya Vidyalaya Bharti 2024 | NVS Recruitment 2024
સંસ્થા નવોદય વિદ્યાલય સમિતિ
અરજી માધ્યમ ઓનલાઇન
પોસ્ટ વિવિધ
અરજી શરૂઆત તારીખ 22 માર્ચ 2024
અરજી છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટ https://navodaya.gov.in/
જરૂરી તારીખો:
નવોદય વિદ્યાલય સમિતિની આ ભરતીની નોટિફિકેશન 22 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 22 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે.
પોસ્ટનું નામ પગારધોરણ
ફીમેલ સ્ટાફ નર્સ રૂપિયા 44,900 થી 1,42,400
ઓડિટ મદદનીશ રૂપિયા 35,400 થી 1,12,400
કાનૂની મદદનીશ રૂપિયા 35,400 થી 1,12,400
કોમ્પ્યુટર સંચાલક રૂપિયા 25,500 થી 81,100
જુનિયર સચિવાલય સહાયક (JSA) રૂપિયા 19,900 થી 63,200
લેબ એટેન્ડન્ટ રૂપિયા 18,000 થી 56,900
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) રૂપિયા 18,000 થી 56,900
મદદનીશ વિભાગ અધિકારી (ASO) રૂપિયા 35,400 થી 1,12,400
જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર રૂપિયા 35,400 થી 1,12,400
સ્ટેનોગ્રાફર રૂપિયા 25,500 થી 81,100
ખાલી જગ્યા:
નવોદય વિદ્યાલય સમિતિમાં કુલ 1377 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
પોસ્ટનું નામ ખાલી જગ્યા
ફીમેલ સ્ટાફ નર્સ 121
ઓડિટ મદદનીશ 12
કાનૂની મદદનીશ 01
કોમ્પ્યુટર સંચાલક 02
જુનિયર સચિવાલય સહાયક (JSA) 381
લેબ એટેન્ડન્ટ 161
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) 19
મદદનીશ વિભાગ અધિકારી (ASO) 05
જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર 04
સ્ટેનોગ્રાફર 23
કેટરિંગ સુપરવાઇઝર 78
ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર 128
મેસ હેલ્પર 442
કેટરિંગ સુપરવાઇઝર રૂપિયા 25,500 થી 81,100
ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર રૂપિયા 19,900 થી 63,200
મેસ હેલ્પર રૂપિયા 18,000 થી 56,900
વયમર્યાદા:
NVSની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા પોસ્ટ અનુસાર અલગ અલગ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
પાસપોર્ટ સાઈઝ ફોટો
સહી
લિવિંગ સર્ટિફિકેટ
માર્કશીટ
ડિગ્રી
જાતિનો દાખલો
તથા અન્ય જરૂરી પુરાવાઓ
શેક્ષણિક લાયકાત:
NVSની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ ધોરણ-10 પાસથી લઈ અનુસ્નાતક સુધી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પસંદગી પ્રક્રિયા:
NVSની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.
લેખિત પરીક્ષા
સ્કિલ ટેસ્ટ (જે પોસ્ટ માટે જરૂરી છે)
દસ્તાવેજ ચકાસણી
તબીબી પરીક્ષા

Post a Comment